26-08-2025 04:06 pm
એલએલ. બી પ્રથમ વર્ષ - સેમેસ્ટર ૧ ના તમામ વિધાર્થીઓને જણાવવાનું કે નિયમિત વર્ગો રાબેતા મુજબ શરૂ થઈ ગયેલા છે જેની સર્વે વિધાથીઓ એ ખાસ નોંધ લેવી .
23-08-2025 09:23 am
22-08-2025 12:50 pm
શેઠ ડી.એલ.લો કોલેજમાં એલએલ.બી. (સેમેસ્ટર-૧) પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તમામ વિધાર્થીઓએ ટ્રાન્સફર સર્ટીફિકેટ (કચ્છ યુનિવર્સિટી ના વિધાર્થીઓ )અને પ્રોવીઝનલ એલજીબિલીટી સર્ટીફિકેટ કચ્છ યુનિવર્સિટીમાંથી ( કચ્છ યુનિવર્સિટી સિવાયના વિધાર્થીઓએ ) મેળવીને અસલમાં કોલેજ કાર્યાલયમાં ૨૮/૦૮/૨૦૨૫ સુધીમાં આપી જવા જણાવવામાં આવે છે.અન્યથા પ્રવેશ રદ થવા પાત્ર રહેશે.
19-08-2025 12:30 pm
એલએલ.બી ના પ્રથમ વર્ષના તૃતિય તબ્બકા માટેની પ્રવેશ પ્રકિયા હાલમાં GCAS ના પોર્ટલના માધ્યમથી થાય છે. તા.૨૦.૦૮.૨૦૨૫૦ થી ૨૧.૦૮.૨૦૨૫ સુધીમાં પ્રથમ વર્ષ એલએલ.બી. નું પ્રવેશ ફોર્મ ભરી શકાય છે જેની સર્વ એ ખાસ નોંધ લેવી. એલએલબીમાં પ્રવેશની કાર્યવાહી માત્ર GCAS ના માધ્યમથી જ થાય છે તેથી પ્રવેશ પ્રકિયા ત્યાં જ કરવાની રહે છે ત્યારબાદ તા. ૨૦.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધીમાં કોલેજ ખાતે બપોરે ૧.૩૦ થી ૩.૩૦ વાગ્યા સુધીમાં વેરિફિકેશન કરાવવાનું રહે છે. વેરિફિકેશન સમયે તમામ અસલ ડોક્યુમેન્ટ અને તેની નકલ GCAS ની અરજી સાથે હાર્ડ કોપીમાં લઇ આવવા જેથી વેરિફિકેશનની પ્રકિયા સરળતાથી થઇ શકે
05-08-2025 12:32 pm
શેઠ ડી એલ લો કોલેજ ભુજમાં એલએલ.બી. (સેમેસ્ટર ૧) પ્રથમ વર્ષમાં માં પ્રવેશ મેળવેલ તમામ વિધાર્થીઓએ ટ્રાન્સફર સર્ટિફિકેટ (કચ્છ યુનિવર્સિટીના વિધાર્થીઓ) અને પ્રોવીઝ્નલ એલીજીબિલીટી સર્ટિફિકેટ કચ્છ યુનિવર્સિટીમાંથી (કચ્છ યુનિવર્સિટી સિવાયના વિધાર્થીઓ) મેળવીને અસલમાં કોલેજ કાર્યાલયમાં દિવસ - ૭ માં આપી જવા જણાવવામાં આવે છે અન્યથા તેઓના પ્રવેશ રદ થવા પાત્ર રહેશે.