02-08-2022 01:18 am
શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ ના એલ.એલ.બી સેમેસ્ટર-૧ ની દ્વિતિય મેરીટ યાદી આ સાથે મુકેલ છે. આ યાદી માં આવતા વિદ્યાર્થીઓએ આ સાથે દર્શાવેલ સૂચનાઓનું પાલન કરી તા.02/08/2022 થી 06/08/2022 સુધીમાં ઓરિજિનલ માર્કશીટ્સ તેમજ તમામ માર્કશીટ ની નકલ સાથે રૂબરૂ ઉપસ્થિત થઇ સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ દરમ્યાન પ્રવેશ ફી ભરી જવી.
30-07-2022 12:28 am
SEM-III અને SEM-V ના નિયમિત વર્ગો ચાલુ છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
12-07-2022 03:37 am
જે વિદ્યાર્થીઓએ સેમ-૧ અને સેમ-૨ પાસ કરેલ હોય તેઓએ આગામી તા. ૧૪/૧૫/અને ૧૬ ના કોલેજે સવારે ૯ થી ૧૧:૩૦ દરમિયાન નીચેના દસ્તાવેજો સાથે રૂબરૂ આવી ફી ભરી જવી.
(૧) સેમ-૧ અને ૨ ની માર્કશીટ ની નકલ.
(૨) કોલેજ આઈ-કાર્ડ
22-06-2022 11:30 pm
સેમ. 1/3/5 રિપીટર ની લેટ ફી સાથે પરીક્ષા ફિ ભરવાની તારીખોઆ પ્રમાણે છે.
તા:- ૨૩/૬ રૂ.૫૦૦/- લેટ ફી સાથે
તા ૨૪/૬ રૂ. ૧૦૦૦/- લેટ ફી સાથે
વિદ્યાર્થીએ રૂબરૂ સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ સુધી માં કોલેજ કાર્યાલય ખાતે આવી ને ભરી જવી.
18-06-2022 12:23 am
એલ. એલ. બી. સેમેસ્ટર-5 માં પ્રવેશ કાર્યવાહી તા. 20/06/2022 થી તા. 22/06/2022 સુધી સવારે 9:00 થી 11:00 દરમ્યાન કૉલેજ કાર્યાલય માં રૂબરૂ આવી વિધાર્થીઓએ પ્રવેશ મેળવી લેવો. એલ.એલ.બી. સેમેસ્ટર 1 થી 4 પાસ કર્યાની માર્કશીટની નકલ અને કૉલેજ આઈકાર્ડની નકલ સાથે લાવવાની રહેશે.
19-03-2022 01:53 am
આથી દરેક વિદ્યાર્થી ને જણાવવાનું કે કાઉંસિલ ઓફ ગુજરાત દ્વારા ૨૦/૩/૨૨ ના રોજ સવારે ૧૦ થી ૫ રાજ્યકક્ષા નો એક દિવસનો સેમિનાર ટાઉનહોલ ભુજ ખાતે આયોજન કરેલ છે. જેમાં દરેક વિદ્યાર્થી એ બ્લેક એન્ડ વાઈટ ડ્રેસ માં પોતાના આઈ-કાર્ડ સાથે હાજરી આપવી. હાજરી આપનાર વિદ્યાર્થી ને બાર કાઉંસિલ ઓફ ગુજરાત દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે.